દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ભરૂચ જિલ્લાના બે સગા ભાઈઓ પર ફાયરિંગ,એકનું મોત
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે.