ભરૂચ: સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે SP મયુર ચાવડા સાથે કરી મુલાકાત
ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી
ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાથે શુભેરછા મુલાકાત કરી હતી
શ્વેતા વ્યાસ છેલ્લા ૩ વર્ષથી દરરોજ ૩૦-૪૦ કિ.મી.સાયકલિંગ કરે છે, લોકો ફિટનેસ માટે જાગૃત બને એ માટે અવારનવાર…