વડોદરા : હરિધામ સોખડામાં હરિભકતોનું મહેરામણ, શિસ્તબધ્ધ રીતે આપી રહયાં છે શ્રધ્ધાંજલિ
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, 88 વર્ષની જૈફ વયે સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
સ્વામી હરિપ્રસાદનું નિધન, ભક્તો ઘેરા શોકમાં ગરકાવ. ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે…