સુરેન્દ્રનગર : દારૂનો વિપુલ જથ્થો, 2 ટ્રક સહિત રૂ. 1.03 કરોડના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓ લોન સહાય આપવા લોન મેળામાં ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, હત્યા, મારામારી અને ખંડણી સહિતના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે.
ગુજરાત પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સતત કાર્યરત છે. ૨૪ કલાક સતત લોકોની સેવા કરીને પોલીસ વિભાગ…
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને મુળી તાલુકામાંથી ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સોનગઢ ગામની સીમમાંથી પોરબંદરના કુછડી ગામના યુવાનની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે…
સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી…
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સાયલા તાલુકાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.