🔴 Breaking
ગુજરાતમાં આજે પણ મેઘમહેર, 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીનર્મદામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 24 કલાકમાં 158.33 મિ.મી. સરેરાશ વરસાદ નોંધાયોરાશિ ભવિષ્ય 01 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅસ્મિતા ડેએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે જીત્યો ઐતિહાસિક ગોલ્ડ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ રમતવીર બનીસુરત : ભારે વરસાદ વચ્ચે ભેદવાડ ખાડી ઓવર-ફ્લો થતાં નિચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ…ભરૂચમાં રેડ એલર્ટને પગલે પ્રભારીમંત્રીએ ઓનલાઈન સમીક્ષા બેઠકમાં NDRF-SDRFની ટીમોને તૈનાત રાખવા સૂચનાઅંકલેશ્વર: ભારે વરસાદના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ, અધિકારીઓએ કર્યું નિરીક્ષણઅંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે વકીલ મંડળનો મહત્વનો ઠરાવ,ગેરહાજરીમાં કડક કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતીગુજરાતમાં આજે પણ મેઘમહેર, 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીનર્મદામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 24 કલાકમાં 158.33 મિ.મી. સરેરાશ વરસાદ નોંધાયોરાશિ ભવિષ્ય 01 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅસ્મિતા ડેએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે જીત્યો ઐતિહાસિક ગોલ્ડ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ રમતવીર બનીસુરત : ભારે વરસાદ વચ્ચે ભેદવાડ ખાડી ઓવર-ફ્લો થતાં નિચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ…ભરૂચમાં રેડ એલર્ટને પગલે પ્રભારીમંત્રીએ ઓનલાઈન સમીક્ષા બેઠકમાં NDRF-SDRFની ટીમોને તૈનાત રાખવા સૂચનાઅંકલેશ્વર: ભારે વરસાદના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ, અધિકારીઓએ કર્યું નિરીક્ષણઅંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે વકીલ મંડળનો મહત્વનો ઠરાવ,ગેરહાજરીમાં કડક કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતી

Tag: <span>thieves</span>

અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડ, એન્જીનીયરીંગ કંપનીમાં કરી હતી ચોરી

Oct 28, 2025 1 min read

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ, વાહનચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો

Oct 28, 2025 1 min read

ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી સમાચાર

છોટાઉદેપુર : બોડેલીના અલીપુરામાં પાર્ક કરેલી કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા, સમગ્ર ઘટના CCTV’માં કેદ…

Oct 25, 2025 1 min read

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં…

અંકલેશ્વર: માટીયેડ ગામે કોરટેક કંપનીની પ્રોજેક્ટ સાઈડ ઉપરથી રૂ. ૧.૮૬ કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાકટરની અટકાયત

Oct 16, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામની સીમમાં ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઈડ ઉપર પાઈપલાઈન અર્થે જે કોન્ટ્રાકટરને ઈજારો સોપાયો…

અંકલેશ્વર: તહેવારોના સમયમાં ચોરીના બનાવો અટકાવવા દરેક જવેલરી શોપમાં CCTV કેમેરા ફરજીયાત,પોલીસે આપી સૂચના

Oct 9, 2025 1 min read

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં દિવાળીના તહેવારોના સમયમાં ચોરી…

અંકલેશ્વર: સ્ટેટ મોનીટરીંગ સેલે લોખંડના સળિયા સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે 11 આરોપીની ધરપકડ

Oct 8, 2025 1 min read

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કામધેનુ એસ્ટેટ-1માં લોખંડના સળિયા ભરી જતા ચાલકો સાથે સળિયા સગેવગે…

ભરૂચ: નંદેલાવની જલારામ સોસા.માં લોકો ગણેશ વિસર્જનમાં ગયા અને 2 મકાનમાં તસ્કરોએ મારી ધાપ !

Sep 7, 2025 1 min read

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની…

સુરત : મહિધરપુરા વિસ્તારમાં આઠ ગણેશ પંડાલમાંથી ચોરીની ઘટનાથી ભક્તોમાં રોષ,બે ચોરની ધરપકડ

Sep 3, 2025 1 min read

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટનામાં…

ભરૂચ: ઝઘડિયા GIDCની કે.એલ.જે.કંપનીમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

Aug 29, 2025 1 min read

ભરૂચની ઝઘડિયા  જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.…

ભરૂચ: ઝઘડિયા GIDCની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ

Aug 25, 2025 1 min read

ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ…