🔴 Breaking
ભરૂચ : ટીબી દર્દીઓ માટે બિરલા કોપર-દહેજ દ્વારા ‘નિક્ષય મિત્ર પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાયો…અંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકભરૂચ : ટીબી દર્દીઓ માટે બિરલા કોપર-દહેજ દ્વારા ‘નિક્ષય મિત્ર પ્રોજેક્ટ’નો પ્રારંભ કરાયો…અંકલેશ્વર: ચૂંટણી પ્રક્રિયા અંગેના વિવાદ વચ્ચે  કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આગેવાનોની કરી અટકાયતઅંકલેશ્વર : ઓએનજીસી કોલોનીમાં સુવર્ણ જયંતી વર્ષે રાવણ દહનનો ઐતિહાસિક અને અલૌકિક ઉત્સવનર્મદા : રાજવી નગરી રાજપીપળામાં નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ, માઁ હરસિદ્ધિના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ, 11 એજન્ડાને અપાય મંજૂરીભરૂચ: સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ માટે રાજ્યભરમાં બાઇક યાત્રાએ નીકળેલી રક્તસેવક ટીમનું સ્વાગત કરાયુસુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Tag: <span>US President Donald Trump</span>

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ, એક હુમલાખોર પકડાયો

Apr 26, 2026 1 min read

અમેરિકા વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં આયોજિત 'કોરસપોન્ડન્ટ ડિનર' દરમિયાન અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા નાસભાગ મચી ગઈ.... દુનિયા | સમાચાર |

ભારતને ધમકી આપતું અમેરિકા ચીન પર મહેરબાન! ટેરિફ પર સમય સીમા 90 દિવસ લંબાવાઈ

Aug 12, 2025 1 min read

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. દુનિયા…

પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટો નિર્ણય લેશે! અમેરિકાના 50 ટકા ટેરિફ પર આજે કેબિનેટની બેઠક

Aug 8, 2025 1 min read

નવા ટેરિફ લાગુ થયા પછી તરત જ એક જાહેર નિવેદનમાં, વડા પ્રધાન મોદીએ ભારતના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને…

ટ્રમ્પ-મસ્કનો વિવાદ વધ્યો, ઇલોનને ધમકી આપતાં કહ્યું, ટેસ્લાની સબસિડી બંધ કરી દઈશું

Jul 2, 2025 1 min read

ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે તેમને…

ટ્રમ્પે ફરી ઈરાનને ચેતવણી આપી, કહ્યું ‘જો અમેરિકા પર હુમલો થશે, તો અમે અકલ્પ્ય જવાબ આપીશું’

Jun 15, 2025 1 min read

જો ઈરાન અમેરિકા પર કોઈપણ રીતે હુમલો કરશે, તો અમેરિકા સંપૂર્ણ તાકાતથી એવો જવાબ આપશે જે પહેલા ક્યારેય જોવા…

સાઉદી અરેબિયામાં ફરી એકસાથે બેઠા અમેરિકા અને યુક્રેન, યુદ્ધ રોકવા અંગે શું થઈ ચર્ચા?

Mar 24, 2025 1 min read

US અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં વાતચીત થઈ હતી.આ બેઠકમાં ઉર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓની સુરક્ષા…

ટ્રમ્પના કડક વલણ પર ભારત એલર્ટ, અમેરિકામાં રહેતા પોતાના વિદ્યાર્થીઓને આપી આ સલાહ

Mar 22, 2025 1 min read

ટ્રમ્પના આ કડક વલણથી ભારત સરકાર સતર્ક છે. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને…

પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી !

Mar 10, 2025 1 min read

પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ ટ્રમ્પના ગાઝા પર કબજો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટૈરિફ લગાવવા મક્કમ,એપ્રિલથી લાગુ થઈ શકે છે નવો નિયમ

Mar 5, 2025 1 min read

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે ભારત અમેરિકા પાસેથી 100% થી વધુ ટૈરિફ વસૂલે છે અને હવે અમેરિકા પણ…