Featured ભરૂચ : વેકસીનેશનને “ખાદ્યતેલ”નો બુસ્ટર ડોઝ, લાભાર્થીઓને અપાયું એક લીટર તેલ Nov 30, 2021 1 min read એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં