ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે કસક-સેવાશ્રમ-ફુરજા વિસ્તારમાં જળ’બંબાકારની સ્થિતિ, લોકોને કામ વગર બહાર નહીં નીકળવા તંત્રની અપીલ
અવિરત વરસાદના કારણે વોટર લોગિંગની સમસ્યા સર્જાય કસક, સેવાશ્રમ રોડ, ફુરજા ચાર રસ્તા નજીક પાણી ભરાયા વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે…
