Featured નવસારી : અબ્રામા ગામેથી 25 દિવસ પહેલા લાપતા યુવકની મિત્રએ જ કરી હત્યા!, ત્રણ શખ્સોની ધરપકડ Jan 15, 2024 1 min read અબ્રામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પહેલા ગુમ થયો હતો