સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાં લઇ જનાર સ્ટારલાઈનર પૃથ્વી પર પરત ફર્યુ
બોઇંગને વિશ્વાસ હતો કે તેનું અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરવા સક્ષમ છે, પરંતુ નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીનું પરત ફરવું 'જોખમી' ગણાવ્યું…