ભરૂચ ભાજપા ના બે નેતાઓ ની હત્યા કેસ ની તપાસ કરી રહેલ NIA દ્વારા પાકિસ્તાન સરકાર ને ગુના સબબ માહિતી મેળવવા સહકાર માટે પત્ર મોકલી તપાસને વધુ વેગવાન બનાવી છે.

bharuch murder

ન્યાયિક સહાય હેતુ અમુક પ્રકારના પુરાવા માટે વિદેશી કોર્ટમાં કોર્ટને કરવામા આવતી ઔપચારિક વિનંતી ને લેટર ઓફ રોગટોરી કેહવાય છે જે NIA દ્વારા વિશેષ કોર્ટ ની મદદ થી કરવામાં આવી છે. આ ગુના ના બે આરોપીઓ દ્વારા USA અને સોઉથ આફ્રિકા થી નાણકીય વ્યવહાર કરવામાં આવ્યો છે.જેથી NIA દ્વારા આ બંને દેશ થી પણ ન્યાયિક સહાય હેતુકોર્ટ મારફતે પ્રયાસ કરવામાં આવ્યો છે.