ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં શ્રધ્ધાળુઓ ભક્તિભાવ થકી માતાજીની પૂજા અર્ચના કરે છે. ભરૂચ શહેરનાં હનુમાન શેરી ચોકમાં ચૈત્ર નવરાત્રિ નિમિતે પહેલા દિવસે તા ૯ એપ્રિલની રાત્રિએ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં સંદિપભાઈ પુરાની તથા તેમના સહકલાકારો થકી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ભાવિભક્તો દ્વારા માતાજીના આંગણમાં ગરબા રમી ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ કરાવ્યો હતો.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/garba-2-300x169.png)