ભરૂચ શહેર ના એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ઓપન તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

download (4)

ગ્રીષ્મ ની ગરમ ઋતુ માં સ્વીમીંગ પુલ માં ધુબાકા મારવાનું મળે તો આ ઠંડકનાં આનંદનો પાર રહેતો નથી.લોકો માં સ્વીમીંગ પ્રત્યે જાગૃતતા આવે અને તરણ વીરો ના ઉત્સાહ ને ઉજાગર કરવા માટે એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ભરૂચમાં તરણ સ્પર્ધા યોજાઈ હતી,જેમાં 100 થી વધુ તરણવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.