વધુ

  લાઇફસ્ટાઇલ

  આજે નૃસિંહ જયંતી, આ દિવસે ભગવાન વિષ્ણુના ચોથા અવતારની પૂજા કરવામાં આવે છે

  વૈશાખ મહિનાના સુદપક્ષની ચૌદશ તિથિને નૃસિંહ ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લઇને દૈત્યોના રાજા હિરણ્યકશિપુને માર્યો હતો. આ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંથી ચોથો છે. આ વર્ષે આ...

  આજે વરૂથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું મહત્ત્વ છે

  ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે વરૂથિની એકાદશી 18 એપ્રિલે છે. વરૂથિની એકાદશી વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. વરૂથિની એકાદશીએ વિષ્ણુજીના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.

  શરીરની ઇમ્યૂનિટી વધારવા વિટામીન Cની દવા લેવી અયોગ્ય, આહારમાં ખાટાં ફળો ખાવાં એ સારો વિકલ્પ

  કોરોના વાઇરસને કારણે આજે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા છે. થોડી પણ શરદી-ઉધરસ થાય તો લોકો કોરોનાનો ચેપ તો નહીં લાગ્યો હોય તેના વિચારમાં ચિંતિત થઈ જાય છે અને ઇમ્યૂનિટી વધારવા માટે જાતભાતના ઉપાયો અજમાવે...

  સાવ નવરા હોય તો પરિવાર સાથે બેસજો, ગોળકેરી જોવા જતા નહિ

  વિરાજ શાહ દિગ્દર્શક ગોળકેરીના છે. શાહ એટલે વાણિયા ક્યાં તો જૈન. ભાઈ ગોળકેરી એટલે શું ? આપને કોઈએ ચખાડી જ નહિ. અમે તો દોડયા, મલ્ટીપ્લેક્ષમાં. ફિલ્મ છુટ્યા બાદ કોઈએ પૂછયું ? 'ગોળકેરી' તો ક્યાંય આવી જ નહિ....
  video

  જન્મદિવસની શુભેચ્છા અનોખી રીતે પાઠવવાનું બન્યું સરળ, જુઓ મોહતા દંપત્તિની સફળતાની ગાથા

  મન હોય તો માળવે જવાયની ઉકતિને રોહિત મોહતા અને નમ્રતા મોહતાએ સાર્થક કરી છે. પુત્રએ રેકોર્ડ કરેલા જન્મદિવસના ગીત પરથી પ્રેરણા લઇને તેમણે મનગમતા બર્થ ડે સોંગ આંગળીના ટેરવે બનાવી શકાય તેવી વેબસાઇટ બનાવી છે.

  સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો માણવો હોય, તો રાજ્યના આ શહેરની મુલાકાત જરૂર લેજો

  સાપુતારા ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ...

  ભરૂચ ખાતે યોગ સંવાદ બેઠક યોજાઈ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  ભરૂચ : યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ ધ્વારા વિશ્વને આપેલી ભેટ છે તેમ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા વિશ્વ સમક્ષ - યુનેસ્કોમાં રજુઆત કરી ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે...
  video

  સુરત : ચીનથી આવેલાં શખ્સને નવી સિવિલ લવાયો, પણ તેણે કર્યું એવું કે તંત્રમાં મચી ગઇ દોડધામ

  સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ શખ્સ થોડા સમય પહેલાં જ ચીનનો પ્રવાસ કરી સુરત પરત આવ્યો છે.  સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા...

  પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો ભૂલથી પણ ના કરો આ ૮ ભૂલો

  પેટનો દુખાવો ખૂબ સામાન્ય સમસ્યા છે અને દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક પેટનો દુખાવો થાય જ છે. પેટના દુખાવાથી આરામ મેળવવા માટે સૌથી પહેલા તો ઘરગથ્થું કે પ્રાકૃતિક ઉપાય કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યથી ઘણી વખત એવું...

  વેલેન્ટાઈન વીક પહેલા જાણો ક્યારે મનાવાશે કયો દિવસ

  પ્રેમ એ પવિત્ર શબ્દ છે અને પ્રેમ કરવા માટે કોઇ મર્યાદિત ઉંમર નથી હોતી. આજ કારણ છે કે દરેક ઉંમરના લોકો તેમના પ્રેમનો ઇજહાર કરવા માટે ફેબ્રુઆરી માસમાં આવતા વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે...

  Latest News

  સુરત : પાંડેસરા નજીક સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી

  સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સિટી બસના ચાલકે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બસને રેલીંગ સાથે ભટકાવી દેતા...
  video

  ભરૂચ : મુસ્લિમ બિરાદરોએ ઘરોમાં અદા કરી નમાઝ, એકમેકને પાઠવી રમઝાન ઇદની શુભેચ્છા

  કોરોના વાયરસના કહેર વચ્ચે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઇદની ઉજવણી કરી હતી. બિરાદરોએ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવી એકમેકને ઇદના પર્વની શુભેચ્છા પાઠવી...

  ઈદ પર ‘રાધે’ ફિલ્મ રિલીઝ ન થતાં હવે સલમાન ખાન ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપશે

  છેલ્લાં ઘણાં વર્ષોથી ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ પરંપરા બની ગઈ હોય તેમ લાગતું હતું. જોકે, આ...

  જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર મરાયા

  જમ્મુ-કાશ્મીરના કુલગામના હાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ આવ્યા હોવાની બાતમી મળતા સુરક્ષા દળોએ હાઝીપુરા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું....

  સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ શરૂ , ગુજરાત સરકારે પ્રવાસ કરવાના નિયમો કર્યા જાહેર

  ગાંધીનગર: સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જ્યારે 1 જૂનથી વધુ રેલવે સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે...