અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના ઉપક્રમે વિશ્વ કામદાર દિન પ્રસંગે દહેજ ઔદ્યોગિક વસાહત ખાતે જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન નાં ડી.સી.સોલંકી,આસી.લેબર કમિશનર જી.એચ.જાની,ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ના ડાયરેક્ટર એમ.ડી.તારપરા,ઇન્ફીનિટી હેલ્થ ના રાજેશ પટેલ,સામાજિક કાર્યકર મોહન જોષી,યુનિયન હોદ્દેદારો,ગ્રામીણ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/2-300x200.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/3-300x200.png)