અમેરિકાના ફ્લોરિડામાં એક ગે નાઇટ ક્લબમાં રવિવારે એક હુમલાખોરે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. રિપોર્ટસ મુજબ ફાયરિંગ કરનાર શખ્સ સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીમાં મોતને ભેટ્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના શહેરના એલજીબીટી નાઇટક્લબમાં ઘટી હતી. હુમલાખોરે અચાનક નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

f10fb90a-0bb8-45f0-b025-4f18a3c40700

Orlando Police Pulse Shooting: The shooter inside the club is dead.

આ ઘટના અંગે પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું છે કે હુમલાખોરને ક્લબની અંદર જ મોતને આ ઘાટ ઉતારવામાં આવ્યો છે.

Orlando Police Pulse nightclub shooting: Approximately 20 people dead inside the club.

તે સાથે જ ઓર્નેડો પોલીસે ટ્વિટ કરીને ફાયરિંગમાં 20 લોકોના મોત થયાની પણ પુષ્ટિ કરી હતી