ગુજરાતના પોલીસ વડા પી.પી.પાંડેએ રાજ્યના 177 પીએસઆઇને બઢતી આપીને પોલીસ ઇન્સપેક્ટરની પદવી આપી હતી.

જેમાં અમદાવાદના 11 અને ભરૂચ જિલ્લાના 6 પોલીસ સબ ઇન્સપેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પીએસઆઇ કે.વી.ચુડાસમા, એચ.જી.પલ્લાચાર્યા, એ.એન.ગબાણી, જે.એ.રાઠવા, નાગરાજ કામલિયા અને આર.કે.ધુલિયાને બઢતી આપીને પોલીસ ઇન્સપેક્ટરની પદવી આપવામાં આવી હતી.