ભરૂચ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા ઉરી ના વીર શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-6-11-1024x576.jpg)
ઉરી માં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા માટે ભરૂચ શહેર ના કસક જલારામ મંદિર ખાતે બ્રહ્મસમાજ દ્વારા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-5-12-1024x576.jpg)
આ પ્રસંગે ભરૂચ જિલ્લા બ્રહ્મસમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને વીર શહીદ જવાનો ની આત્માને શાંતિ અર્થે મૌન પાડીને પ્રાર્થના કરી હતી. વધુમાં જવાનો ના પરિવારજનો ને આ આઘાત ને સહન કરવાની શક્તિ આપે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
