અરવલ્લી મોડાસા ખાતે રૂપિયા 32 કરોડના ખર્ચે નવ નિર્માણ થયેલ જીલ્લા સેવા સદન નું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેઓએ કુમ કુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ જાહેર સભામાં 100 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)
