અંકલેશ્વર: પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશીદારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું,જુઓ વિડીયો
બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
2 મહિલાઓ આવી હતી, અને મુકબધીર બાળકને બોલતા કરવાનું કહી વાતોમાં ભોળવી દુકાનદાર પાસે રૂપિયા 16 હજારની માંગણી…
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી…
અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે.
ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો
18 હજારના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યા
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી
ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ…
ભંગારના ગોડાઉનમાં હાજર ઈસમ મુકેશ રાજપુરોહીતને સાથે રાખી ગોડાઉનમાં ચેક કરતા એલ્યુમીનીયમના વાયરો તથા લોખંડના પાઈપો તેમજ લોખંડની…