🔴 Breaking
ગુજરાત પોલીસમાં જોડાવાની યુવાનોને તક,લોકરક્ષકમાં 12,752 અને PSIમાં 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેરસુરત : દક્ષિણ ગુજરાતના 2.50 લાખ પશુપાલકોને સુમુલની દેવદિવાળીની મોટી ભેટ,બીજી તરફ ડેરીમાં મોટો વહીવટી ઉલટફેરભરૂચ:દહેજમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયોડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી રોકવા RBI ના નવા નિયમોનો ડ્રાફ્ટ : મોટા ટ્રાન્ઝેક્શન માટે 1 કલાકમાં મંજૂરી આપવી પડશેઅરુણાચલ સરહદ નજીક ચીનનો મહા-બંધ આકાર લઈ રહ્યો છે: સેટેલાઈટ તસવીરોમાં મોટો ખુલાસો‘એવેન્જર્સ: ડૂમ્સડે’નું ફાઈનલ ટ્રેલર રિલીઝ : કેપ્ટન અમેરિકાના શાંત જીવનમાં તોફાન બનીને આવ્યો ડોક્ટર ડૂમભરૂચ: વાલીયા ITI ખાતે 25 નવેમ્બરે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન, વિવિધ કંપનીઓ આપશે રોજગારની તકરાશિ ભવિષ્ય 24 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસગુજરાત પોલીસમાં જોડાવાની યુવાનોને તક,લોકરક્ષકમાં 12,752 અને PSIમાં 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેરસુરત : દક્ષિણ ગુજરાતના 2.50 લાખ પશુપાલકોને સુમુલની દેવદિવાળીની મોટી ભેટ,બીજી તરફ ડેરીમાં મોટો વહીવટી ઉલટફેરભરૂચ:દહેજમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયોડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી રોકવા RBI ના નવા નિયમોનો ડ્રાફ્ટ : મોટા ટ્રાન્ઝેક્શન માટે 1 કલાકમાં મંજૂરી આપવી પડશેઅરુણાચલ સરહદ નજીક ચીનનો મહા-બંધ આકાર લઈ રહ્યો છે: સેટેલાઈટ તસવીરોમાં મોટો ખુલાસો‘એવેન્જર્સ: ડૂમ્સડે’નું ફાઈનલ ટ્રેલર રિલીઝ : કેપ્ટન અમેરિકાના શાંત જીવનમાં તોફાન બનીને આવ્યો ડોક્ટર ડૂમભરૂચ: વાલીયા ITI ખાતે 25 નવેમ્બરે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન, વિવિધ કંપનીઓ આપશે રોજગારની તકરાશિ ભવિષ્ય 24 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Tag: <span>આંગણવાડી</span>

ભરૂચ: આપણી આંગણવાડી આપણી જવાબદારી” થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે

Sep 10, 2026 1 min read

સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૦૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં…

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘ફન બ્લાસ્ટ’માં આંગણવાડી કેન્દ્રના બાળકો સાથે હળવાશની પળો માણી…

Dec 27, 2025 1 min read

આંગણવાડીના બાળકો દ્વારા કવિતાઓ બાળગીત ગાવામાં આવ્યાં હતાં, જે સાંભળીને મુખ્યમંત્રી પણ ખુશ થઈ ગયા હતા. વધુમાં બાળકોને રમકડાં વિતરણ…

અંકલેશ્વર: સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને સ્વેટરનું કરાયુ વિતરણ

Dec 23, 2025 1 min read

સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા…

સાબરકાંઠા : આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવતો નશેબાજ ઈસમ,ઘટનાનો વિડીયો વાયરલ

Dec 22, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીમાં તોડફોડ કરી...।…

અંકલેશ્વર: રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલે આંગણવાડીની લીધી મુલાકાત,બાળકો સાથે સમય વિતાવ્યો

Dec 6, 2025 1 min read

રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી…

ભરૂચ: દેત્રાલ ગામે રૂ.7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરાયુ

Oct 10, 2025 1 min read

ભરૂચના દેત્રાલ ગામે 7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આંગણવાડીના મકાનનું નવ નિર્માણ થતા બાળકો…

ભરૂચ: આંગણવાડી વર્કસ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્ર્લીલ વિડીયો કોલથી હેરાનગતી, સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

Aug 7, 2025 1 min read

ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો…

દાહોદ: ગરબાડાના નવાગામની જર્જરિત આંગણવાડીની છતમાંથી પોપડા પડ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ…

Aug 5, 2025 1 min read

નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો…

ભરૂચ: પોષણ પખવાડીયાનું કરાયુ સમાપન, આંગણવાડી બહેનો દ્વારા કરાય ઉજવણી

Apr 22, 2025 1 min read

પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન…

અંકલેશ્વર: IOCL દ્વારા ધંતુરીયા ગામે આંગણવાડીનું કરાયુ નિર્માણ, લોકાર્પણ સમારોહ યોજાયો

Mar 26, 2025 1 min read

અંકલેશ્વર IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરીયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું…