જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ
રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો
રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં…