Featured વલસાડ : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કાશ્મીરા શાહ બિનહરીફ ચૂંટાયા, ઉપપ્રમુખ તરીકે અભય શાહની વરણી Dec 14, 2021 1 min read 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવી અને ભાજપ પ્રચંડ બહુમતિ સાથે ફરી સત્તા પર મેળવી છે