ભરૂચ : રાજપારડી સહિતના ગામોમાં વીજ કંપની દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું, રૂ. 25 લાખની વીજચોરી ઝડપાય…
ઝડપાયેલા 68 વીજ જોડાણોમાંથી રૂપિયા 25 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.
ઝડપાયેલા 68 વીજ જોડાણોમાંથી રૂપિયા 25 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.
તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.