સોનું ઓલટાઈમ હાઇ: સોનાનો ભાવ 62.5 તો ચાંદીનો ભાવ 74 હજારને પાર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી…
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી…
આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.