દેશ ઉત્તરાખંડ : પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકતાં 9 લોકોના દુઃખદ મોત, 2 લોકો લાપતા Jun 22, 2023 1 min read ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.