🔴 Breaking
BRICS સમિટ પહેલા દિલ્હીમાં પુતિનનું આગમન, PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠકBRICS સમિટમાં ભારતની આગેવાની, વેપાર-ઉર્જા અને સપ્લાય ચેન પર થશે ચર્ચારાશિ ભવિષ્ય 11 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅંકલેશ્વર: એક્સપાયરી ખાદ્ય સામાન વેચતા દુકાનદાર ઝડપાયો,કરિયાણાની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહીભરૂચ: તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે, આયોજન સંદર્ભે બેઠક યોજાઇભરૂચ: આપણી આંગણવાડી આપણી જવાબદારી” થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશેભરૂચ: ભોલાવમાં રહેતા યુવાનની બાઈક ટેસ્ટ ડ્રાઇવ માટે લઈ ગયા બાદ ફરાર થઇ ગયેલ ઇસમની પોલીસે કરી ધરપકડભાવનગર : કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વપરાશથી 2 લોકોની તબિયત લથડી, પોલીસ-આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી…BRICS સમિટ પહેલા દિલ્હીમાં પુતિનનું આગમન, PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠકBRICS સમિટમાં ભારતની આગેવાની, વેપાર-ઉર્જા અને સપ્લાય ચેન પર થશે ચર્ચારાશિ ભવિષ્ય 11 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅંકલેશ્વર: એક્સપાયરી ખાદ્ય સામાન વેચતા દુકાનદાર ઝડપાયો,કરિયાણાની દુકાનમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહીભરૂચ: તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે, આયોજન સંદર્ભે બેઠક યોજાઇભરૂચ: આપણી આંગણવાડી આપણી જવાબદારી” થીમ અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બરથી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશેભરૂચ: ભોલાવમાં રહેતા યુવાનની બાઈક ટેસ્ટ ડ્રાઇવ માટે લઈ ગયા બાદ ફરાર થઇ ગયેલ ઇસમની પોલીસે કરી ધરપકડભાવનગર : કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વપરાશથી 2 લોકોની તબિયત લથડી, પોલીસ-આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી…

Tag: <span>3 people</span>

ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત…

Feb 22, 2024 1 min read

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા…

નવસારી : રખડતાં ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા, પ્રખરતા ઢોર લોકો માટે માથાનો દુ:ખાવો..!

Feb 18, 2024 1 min read

ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ…

અમરેલી : વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત…

Jan 28, 2024 1 min read

રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત…

દાહોદ : 6 નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત 3 લોકોની ધરપકડ

Nov 29, 2023 1 min read

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની…

ભરૂચ: જોલવા ગામમાં અગાઉના ઝઘડાની રીસ રાખીને 3 લોકો પર હુમલો,પોલીસે તપાસ શરૂ કરી

Oct 23, 2023 1 min read

જોલવા ગામમાં ગતરોજ અગાઉના ઝઘડાની રીસ રાખીને કારમાં આવેલા ઇસમોએ ગામના ત્રણ લોકો ઉપર લાકડીથી જાનલેવા હુમલામાં કોંગી…

દાહોદ : પ્રેમીએ પ્રેમિકાને રૂ. 75 હજારમાં વેંચી મારવાના મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ…

Oct 18, 2023 1 min read

જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર : કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતાં SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની અટકાયત

Aug 23, 2023 1 min read

જોખમી રીતે કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી…

આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચ 3 વ્યક્તિ પર ફાયરિંગ,લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું

Aug 23, 2023 1 min read

વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના…

વડોદરા : રાજમહેલ રોડ પર ટ્રેલર ઝાડ સાથે ભટકાતા અકસ્માત, કન્ટેનર સરકીને રસ્તા પર પડતાં 3 લોકોને ગંભીર ઇજા…

Aug 19, 2023 1 min read

રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર…

ગીરસોમનાથ: સુત્રાપાડા તાલુકામાં દીપડાએ 3 લોકો પર કર્યો હુમલો,બાળકનું મોત-મહિલાને સારવાર અર્થે ખસેડાય

Aug 16, 2023 1 min read

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.