જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 20મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલના હસ્તે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત
દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી ગુજરાત | શિક્ષણ…
