વિશ્વનું સૌથી મોટું-મોંઘું શ્રી યંત્ર માં અંબાને અર્પણ, નિર્માણકાર્યમાં 25 કાર્યકરો કરે છે દિવસ-રાત મહેનત
હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે
હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે
કેબિનેટ દ્વારા તારંગા હિલ થી અંબાજી અને અંબાજી થી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને મંજૂરી…
શામળાજી મંદિરના ઐતિહાસિક નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવાની વિનંતી કરતાં બોર્ડ લગાવામાં આવ્યા…