Featured વોટ્સએપમાં આવશે નવું અપડેટ, એપ આઇકોનની નવી ડિઝાઇન અને બદલાશે કલર .! Oct 23, 2023 1 min read વિશ્વના 180 થી વધુ દેશોમાં WhatsAppનો ઉપયોગ થાય છે. આ ચેટિંગ એપનો વિશાળ યુઝર બેઝ છે.