કોરોના વેક્સિન એસ્ટ્રાઝેનેકા માર્કેટમાંથી પરત ખેંચવાનો નિર્ણય….
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે.
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે.
વિશ્વભરમાં તેની કોવિડ-19 રસી પાછી ખેંચી લેશે. મંગળવારે (7 મે, 2024), બ્રિટિશ-સ્વીડિશ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપનીએ માહિતી…