ક્રિકેટર કૃણાલ પંડ્યા પિતા બન્યો, પંખુડી શર્માએ પુત્રને જન્મ આપ્યો
કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. સાથે જ તેમણે પુત્રનું નામ કવીર રાખ્યું છે.