Tag: <span>car and a dumper</span>

ભાવનગર : કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, ઘટના CCTVમાં કેદ…

Aug 16, 2022 1 min read

મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.