🔴 Breaking
ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોનર્મદા : એકતાનગર SOU ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે, વિવિધ રાજ્યોની પોલીસ-CAPFના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે…નર્મદા : એકતાનગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાજપની મહત્વની બેઠક યોજાય…ગાંધીનગર : ‘મારી યોજના’ પોર્ટલથી ડિજિટલ ક્રાંતિ: સરકારી ધરમધક્કા અને લાંબી કતારોમાંથી નાગરિકોને મુક્તિન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોનર્મદા : એકતાનગર SOU ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે, વિવિધ રાજ્યોની પોલીસ-CAPFના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે…નર્મદા : એકતાનગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાજપની મહત્વની બેઠક યોજાય…ગાંધીનગર : ‘મારી યોજના’ પોર્ટલથી ડિજિટલ ક્રાંતિ: સરકારી ધરમધક્કા અને લાંબી કતારોમાંથી નાગરિકોને મુક્તિ

Tag: <span>car</span>

અંકલેશ્વર: GIDC ઓફીસ નજીક કારમાંથી રૂ.10 લાખ ભરેલ બેગની ચોરી, અકસ્માત થયો હોવાનું જણાવી ગઠિયાઓ ખેલ કરી ગયા !

Dec 9, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ…

ભરૂચ: બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, ચોંકાવનારા CCTV ફૂટેજ !

Dec 5, 2025 1 min read

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર  અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા…

ભરૂચ: સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની કેનાલ નજીકથી ચોરીની કાર સાથે 2 ઇસમોની કરી ધરપકડ, દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો

Nov 1, 2025 1 min read

ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે લક્ઝ્યરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.8.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Oct 30, 2025 1 min read

ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર  અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને…

અમરેલી : ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત, 10 લોકો ઘાયલ…

Oct 25, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલ બ્રિજ ઉતરતા માર્ગ પર ટ્રેલર પાછળ કાર…

છોટાઉદેપુર : બોડેલીના અલીપુરામાં પાર્ક કરેલી કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા, સમગ્ર ઘટના CCTV’માં કેદ…

Oct 25, 2025 1 min read

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં…

ભરૂચ : પાલેજના સાસરોદ નજીક કારની ટકકરે બાઇક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

Oct 10, 2025 1 min read

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત…

અંકલેશ્વર: પ્રતિન ચોકડી નજીક રૂ.7 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવવાના મામલામાં સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ

Aug 29, 2025 1 min read

અંકલેશ્વરની  પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના…

ભરૂચ: આમોદના તણછા ગામ નજીક બર્નિંગ કારના દ્રશ્યો, કારમાં સવાર દંપતિનો આબાદ બચાવ

Aug 23, 2025 1 min read

ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે…

વલસાડ : પારડીમાં ભેસુ ખાડીના કોઝ વેના ધસમસતા પાણીમાં શિક્ષક દંપતીની કાર તણાતા માતા પુત્રીના નિપજ્યા મોત,પિતાનો થયો બચાવ

Aug 21, 2025 1 min read

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો ભેસુ ખાડીનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો.…