🔴 Breaking
ભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરીભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી

Tag: <span>car</span>

ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના, કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત

Aug 3, 2025 1 min read

ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે.…

બોટાદ :રાણપુર નજીક કોઝવેમાં BAPS મંદિરના સ્વામીની અર્ટિગા કાર તણાઈ, 2નાં મોત,સ્વામી લાપતા,4નો બચાવ

Jul 14, 2025 1 min read

સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે…

અંકલેશ્વર-વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા, ઘસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ

Jun 19, 2025 1 min read

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન…

સુરત : ઉધનામાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મનપાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લેતા મોત

May 29, 2025 1 min read

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર…

સુરત : દીકરાએ કારમાં સોંગ વોલ્યુમ ફૂલ કર્યું, તો પાછળથી આવતી 108’નું સાયરન ન સંભળાયું, કારચાલકની ધરપકડ

May 18, 2025 1 min read

સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે…

અમરેલી : રાજુલાના હિંડોરણા રોડ પર એસટી બસ,કાર અને બાઈક વચ્ચે થઇ ભયાનક ટક્કર,ટ્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

May 14, 2025 1 min read

અમરેલી-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ,સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે…

જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત,ખાટુ શ્યામના દર્શને જતા એક જ પરિવારના 5નાં મોતથી ચકચાર

Apr 13, 2025 1 min read

રાજસ્થાનના જયપુર-દોસા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.…

ભરૂચ: કાળઝાળ ગરમી વચ્ચે વધુ એક કાર ભડકે બળી, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Apr 6, 2025 1 min read

ભરૂચ શહેરમાં શનિવારે કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભી રાખેલી ટાટા મેજીક ગાડીમાં આગ લાગી હતી. જ્યારે સાંજના બાયપાસ સુરતી…

ભરૂચ: મનુબર રોડ નજીક દારૂ ભરેલી કાર બગડી ગઈ, બિનવારસી હાલતમાં જ છોડી દેવાઈ !

Apr 4, 2025 1 min read

ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો…

અંકલેશ્વર: સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર-છકડા વચ્ચે અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત

Mar 15, 2025 1 min read

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને…