ભરૂચ : આછોદ ગામે મગર બકરીને પાણીમાં ખેંચી ગયો, વિડિઓ થયો વાયરલ
આછોદ ગામના તળાવમાં મગર બકરાને પાણીમાં ખેંચીને લઇ જતો વિડિયો કેમેરામાં કેદ, તળાવ કિનારે વસવાટ કરતાં લોકોમાં દહેશત…
આછોદ ગામના તળાવમાં મગર બકરાને પાણીમાં ખેંચીને લઇ જતો વિડિયો કેમેરામાં કેદ, તળાવ કિનારે વસવાટ કરતાં લોકોમાં દહેશત…
રામજી માનસિંગ રબારી નામના 60 વર્ષીય વૃધ્ધને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજ્યું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર પાસેની ખાડીમાંથી આશરે 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો…