અમેરિકા અને ક્યુબાને પાછળ છોડી ભારત બોક્સિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યું..!
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની તાજેતરની વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ની તાજેતરની વિશ્વ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
ક્યુબાની રાજધાની હવાનામાં શુક્રવારે રાત્રે એક હોટલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 18 પર પહોંચી ગઈ છે.
ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં હુમલો કર્યો છે.