Gujarat અરવલ્લી : મહિલાકર્મીઓને બિભત્સ મેસેજ મોકલનાર મોડાસાના એસડીએમની ધરપકડ Nov 9, 2021 1 min read મોડાસાના પ્રાંત અધિકારીની મહિલા કર્મચારીઓને બિભત્સ મેસેજ મોકલવાના ગુનામાં ધરપકડ કરાય છે.