Tag: <span>daughter-in-law</span>

પાટણ : રિસાયેલી વહુને લાડકોડથી સાસરીએ લાવતા જ તેવર બતાવ્યા, દિયર-સસરાના ભોજનમાં ઝેર પીરસ્યું..!

May 23, 2024 1 min read

શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી : પિયર જવાની રકજકમાં પુત્રવધૂ અને તેની માતાએ કટર મશીન વડે કરી સાસુની નિર્મમ હત્યા..!

May 11, 2024 1 min read

અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી.

સાબરકાંઠા : પુત્રવધૂએ જ નિવૃત પોલીસકર્મી સસરા સહિત સાસુનું સોપારી આપી મર્ડર કરાવ્યું, 4 આરોપીની ધરપકડ

May 3, 2024 1 min read

નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ: આ પુત્રવધુએ PM નરેન્દ્ર મોદીની યોજનાથી સાસરીયાનું નામ રોશન કર્યું,જુઓ શું છે કહાની

Mar 14, 2024 1 min read

ભરૂચ જિલ્લાના સીમલીયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળવે જવાયની ઉકતિ સાચા અર્થમાં સાર્થક કરી છે.હલદરવાના…

સુરત : પિયર જવાનું ના કહેતા મૂળ આસામની પુત્રવધૂએ કરી ગુજરાતી સાસુની હત્યા…

Apr 11, 2022 1 min read

સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી,