Featured વલસાડ : જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવતી ઘોટવળ ગામની મહિલાઓ… Apr 8, 2022 1 min read વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે.