🔴 Breaking
રાશિ ભવિષ્ય 30 સપ્ટેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસરાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપરાશિ ભવિષ્ય 30 સપ્ટેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસરાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપ

Tag: <span>drainage</span>

સુરત: ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલ 2 વર્ષીય બાળકનો હજુ સુધી કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરૂ કરાય

Feb 6, 2025 1 min read

કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું…

અંકલેશ્વર: GIDCમાં કોસમડી નજીક ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર વહ્યુ, સ્થાનિકોને મુશ્કેલી

Jan 31, 2025 1 min read

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી…

સુરત : ઘર આંગણે રમતા 2 વર્ષીય પુત્રનો ગુમ થયા બાદ ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર..!

Nov 20, 2024 1 min read

સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ…

સુરત: પુણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય

Aug 7, 2024 1 min read

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો…

સુરત : વરસાદી પાણી ઓસરતા મનપા દ્વારા સાફ-સફાઈ સહિત દવાના છંટકાવની યુદ્ધના ધોરણે કામગીરી…

Jul 26, 2024 1 min read

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી…

વેરાવળ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાલિકા નિરાકરણમાં નિષ્ફળ !

Jul 7, 2024 1 min read

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો…

ભરૂચ : હુશેનિયાનગર-2માં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી નહીં થતાં સ્થાનિકોમાં રોષ..!

Feb 22, 2024 1 min read

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા…

ભરૂચ : કસક ગરનાળામાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત, સ્થાનિકોમાં આક્રોશ!

Jan 15, 2024 1 min read

ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.