ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત-જલજન અભિયાનનો પ્રારંભ…
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.