આર્યન ખાન હવે આવતીકાલે આવશે જેલની બહાર, એક લાખના બોન્ડ પર મળ્યા છે જામીન
આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે
આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે
એનસીબી અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા છે. એક ટીપના આધારે…