🔴 Breaking
ભરૂચ: લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગહવામાન વિભાગની આગાહી આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…અંકલેશ્વર: સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસ મથકના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાના મામલે વધુ એક આરોપીની ધરપકડભરૂચ: ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવમાં 30%નો વધારો, પુરવઠો ખોરવાતા અસરભરૂચ: જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, બે આરોપીની ધરપકડભરૂચ : જૂના તવરા ખાતે BAPS મંદિર દ્વારા ‘બાળ પારાયણ’ યોજાય, બાળકોને ડિજિટલ એડિક્શનથી દૂર રહેવા પ્રેરણા અપાયભરૂચ: લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગહવામાન વિભાગની આગાહી આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…અંકલેશ્વર: સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસ મથકના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાના મામલે વધુ એક આરોપીની ધરપકડભરૂચ: ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના ભાવમાં 30%નો વધારો, પુરવઠો ખોરવાતા અસરભરૂચ: જંબુસર યુનિયન જીન ખાતે નકલી કુપનથી ખાતર મેળવવાનો પ્રયાસ, બે આરોપીની ધરપકડભરૂચ : જૂના તવરા ખાતે BAPS મંદિર દ્વારા ‘બાળ પારાયણ’ યોજાય, બાળકોને ડિજિટલ એડિક્શનથી દૂર રહેવા પ્રેરણા અપાય

Tag: <span>farmers</span>

ભરૂચ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 355 ટીમો બનાવીને 654 ગામમાં પાક નુકસાની અંગે સર્વેની કામગીરી કરાઈ પૂર્ણ

Nov 4, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની…

ભરૂચ : માવઠાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી-પાકને નુકશાન, ખેડૂતોના વળતર અંગે આમોદ-અંકલેશ્વર તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન…

Nov 3, 2025 1 min read

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ…

‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલન : અમરેલી-ભાવનગરમાં માવઠા પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ, ખેતી બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કર્યો…

Nov 3, 2025 1 min read

અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી…

ભરૂચ : ભાજપ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ,ખેડૂતોને નુકસાન સંદર્ભે જિલ્લા પ્રમુખે વ્યક્ત કરી સંવેદના

Nov 2, 2025 1 min read

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો…

અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક, ઉકાઈ કેનાલમાં 90 દિવસ પાણી બંધ ન રાખવા રજુઆત

Nov 1, 2025 1 min read

દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી  ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો…

અમરેલી : રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગેના ડિજિટલ સર્વે સામે નારાજગી,72 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ

Oct 31, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો…

છોટાઉદેપુર : કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન,સરકાર પાસે રાહત પેકેજની માંગ કરતા ખેડૂતો

Oct 31, 2025 1 min read

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદે જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે,જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે…

ગીર સોમનાથ : કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરીનો પ્રારંભ

Oct 31, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા વિશાળ સર્વેની કામગીરીનો…

સુરત : કમોસમી વરસાદે ખેતીનો સોથ વાળી દીધો,સૂચિત દક્ષિણ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

Oct 30, 2025 1 min read

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતીનો સોથ વાળી દીધો છે,ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગ…

પંચમહાલ : ભારે વરસાદના કારણે ખેતી-પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતો માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ…

Oct 29, 2025 1 min read

કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ…