🔴 Breaking
વિનાશક પૂર બાદ નેપાળમાં ગંભીર પરિસ્થિતિ, મૃત્યુઆંક વધીને 675 થયો, 2,400 થી વધુ લોકો હજુ પણ ગુમભરૂચ: બ્લિંકિટ સ્ટોર સામે ફૂડ વિભાગની કાર્યવાહી, નોટીસ પાઠવી સ્ટોર બંધ કરાવ્યોરાશિ ભવિષ્ય 30 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…વિનાશક પૂર બાદ નેપાળમાં ગંભીર પરિસ્થિતિ, મૃત્યુઆંક વધીને 675 થયો, 2,400 થી વધુ લોકો હજુ પણ ગુમભરૂચ: બ્લિંકિટ સ્ટોર સામે ફૂડ વિભાગની કાર્યવાહી, નોટીસ પાઠવી સ્ટોર બંધ કરાવ્યોરાશિ ભવિષ્ય 30 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…

Tag: <span>Farming</span>

જૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું

Jan 10, 2025 1 min read

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના…

સુરત : મલ્ટીલેયર ખેતી કરી વર્ષની રૂ. 35 લાખ આવક મેળવતા દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈ

Dec 10, 2024 1 min read

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઓછા…

દાહોદ : હાઈટેક પોલીસે થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાંથી નશાકારક પાકનો કર્યો પર્દાફાશ

Nov 17, 2024 1 min read

દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા…

ભરૂચ: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 ગામોમાં ફરી પ્રાકૃતિક ખેતીનો આપ્યો સંદેશ !

Oct 28, 2024 1 min read

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો ગુજરાત, સમાચાર ભરૂચ

ભરૂચ: મુશળધાર વરસાદના પગલે 39 હજાર હેકટર જમીનમાં ખેતીના પાકને નુકશાન

Jul 26, 2024 1 min read

ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે…

ધ્રાંગધ્રાના ખેડૂતે અર્ધ સુક્કા વિસ્તારમાં કરી બતાવી ખારેકની સફળ ખેતી.

Jul 5, 2024 1 min read

ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી…

અંકલેશ્વર : કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી કરી અંદાડાના પ્રગતિશીલ ખેડૂત પ્રયોગમાં સફળ…

May 17, 2024 1 min read

તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે.

નવસારી : માવઠાના પગલે કેરીનાં અનેક આંબા જમીનદોસ્ત થયા, ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો

May 14, 2024 1 min read

નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો…

અંકલેશ્વર : શરીરને શીતળતા પ્રદાન કરતી તાડફળી બની જૂના દીવા ગામના આદિવાસી પરિવારોની આજીવિકા…

Apr 22, 2024 1 min read

ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે. આ ઝાડ ઉનાળામાં તાડફળી (ગલેલી)નું મીઠું ફળ…

સુરેન્દ્રનગર: પ્રગતિશીલ ખેડૂતે અંજીરની ખેતી કરી,મબલખ ઉત્પાદન મેળવ્યું

Jan 2, 2024 1 min read

ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની…