🔴 Breaking
અંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…

Tag: <span>GEB</span>

ભરૂચ : જંબુસર નગરમાં વીજ કંપનીના દરોડા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું…

Dec 19, 2024 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સમાચાર

અંકલેશ્વર: વીજ ધાંધીયાથી સ્થાનિકો ત્રાહિમામ, અધિકારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપ

Apr 27, 2024 1 min read

ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી…

ભરૂચ: કાળઝાળ ગરમીમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો,વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા

Apr 19, 2024 1 min read

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો…

અંકલેશ્વર: વીજ કંપનીની મનમાની, વીજ બિલ ભર્યું હોવા છતા કનેક્શન કાપી નાખ્યુ હોવાના આક્ષેપ

Mar 23, 2024 1 min read

અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ…

સાબરકાંઠા : જીવંત વીજ તાર તૂટી પડતા ગાયનું મોત, GEBની ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો…

Jul 19, 2023 1 min read

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ અંબિકા નગર વિસ્તારમાં જીઇબીની બેદરકારીના કારણે એક ગાય ઉપર જીવંત તાર તૂટી પડતા…

અંકલેશ્વર : વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા, GEB દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું…

Feb 21, 2023 1 min read

શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ : કસક ઝુપડપટ્ટી વિસ્તારના સ્થાનિકોને વીજ કંપનીએ થમાવ્યું રૂ. 5થી 7 હજારનું વીજબિલ, જુઓ પછી શું થયું..!

Jul 30, 2022 1 min read

ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે.

ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત

Apr 6, 2022 1 min read

ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.