અમરેલી : ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, ભર ચોમાસે સર્જાય કપરી પરિસ્થિતિ..!
ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ.
ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ.
ડૉ. રસિક વઘાસીયા સામે નોંધાયો છે લેન્ડ ગ્રેબિંગનો ગુનો, હડમતિયા ગીરમાં આવેલો છે અથિઝ રીસોર્ટ.
ગીર સોમનાથ જીલ્લામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ.
રાજ્યભરમાં સારો અને વાવણી લાયક વરસ્યો વરસાદ, ભીમ અગીયારસના મુહૂર્ત સાથે ખેડૂતોમાં હરખની હેલી.