🔴 Breaking
ભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત, કોર્ટે જામીન કર્યા મંજૂરસુરત : સરહદે તહેનાત વીર જવાનો માટે અભેદ્ય સુરક્ષા-કવચ તૈયાર, ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ…ભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત, કોર્ટે જામીન કર્યા મંજૂરસુરત : સરહદે તહેનાત વીર જવાનો માટે અભેદ્ય સુરક્ષા-કવચ તૈયાર, ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ…

Tag: <span>Girnar</span>

જૂનાગઢ : ગિરનાર પર્વત ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા

Jul 11, 2026 1 min read

જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને મોંમાં…

જુનાગઢ : પરંપરા જાળવવા 36 કિમીની ગિરનાર’ની પ્રતિકાત્મક લીલી પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી…

Nov 3, 2025 1 min read

જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની…

જૂનાગઢ : કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા મૌકૂફ,સાધુ સંતો તેમજ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Oct 31, 2025 1 min read

જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા…

જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા માટે વહીવટી તંત્રની તૈયારી,વિવિધ સુવિધા સભર કામગીરી માટે મળી બેઠક

Oct 16, 2025 1 min read

જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે,જે અંગેની તૈયારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક…

જૂનાગઢ : સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિના શિરચ્છેદની ઘટનામાં  સેવાદાર જ પાપી નીકળ્યો

Oct 14, 2025 1 min read

મૃતિ ખંડિત કરવાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે,અને આ કૃત્યને અંજામ આપનાર મંદિરનો સેવાદાર જ આરોપી…

જૂનાગઢ : ભવનાથ મંદિરમાં મહંતના વિવાદ વચ્ચે તંત્રએ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની કરી નિમણૂક

Jul 31, 2025 1 min read

જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ વચ્ચે જિલ્લા કલેકટર  દ્વારા મંદિરનો કાર્યભાર વહીવટદારને હસ્તક સોંપ્યો હતો,અને પ્રાંત અધિકરીની…

જુનાગઢ : ગિરનારના પહાડી વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી, ચંદન ચોરોને પકડવા જતાં વનકર્મીઓ પર હુમલો…

Jul 23, 2025 1 min read

જુનાગઢના ગિરનારના જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં…

જુનાગઢ : પર્વતારોહણની તાલીમ માટે ગયેલા વિદ્યાર્થીઓ-ઈન્સ્ટ્રક્ટરો પર મધમાખીના ઝુંડનો હુમલો, 35 લોકો ઘાયલ…

May 3, 2025 1 min read

જુનાગઢ પર્વતારોહણ તાલીમ માટે ગયેલા 100થી વધુ લોકો પર મધમાખીના ઝુંડનો હુમલો થતાં 35 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે…

જુનાગઢ : 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ,570 સ્પર્ધકોએ લીધો ભાગ

Feb 2, 2025 1 min read

જૂનાગઢના ગિરનાર ખાતે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં 570 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ…

જૂનાગઢ: દિવ્યાંગ યુવકની સાહસિક ગિરનારની સફર,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ મેળવ્યું છે સ્થાન

Dec 16, 2024 1 min read

જૂનાગઢના યાત્રાધામ ગરવા ગઢ ગિરનારને એક દિવ્યાંગ યુવકે 10મી વખત પગથી નહીં પરંતુ હાથની મદદથી સર કર્યો છે.અને…