🔴 Breaking
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાગાંધીનગર :  કચરામાંથી કમાણી, નળસરોવરમાં પર્યાવરણ રક્ષણ,JICA અને રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ, સ્થાનિકોને મળી રોજગારીફ્લાય દુબઈની ફ્લાઈટના કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક વિવાદ,હાઈજેકિંગની વાત વહેતી થતા ઈઝરાયલ એલર્ટ બન્યું સમુદ્ર માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ,ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીની કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, કડકિયા કોલેજ માર્ગના સમારકામની ચાલી રહી છે કામગીરીસુરત : પાંડેસરામાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર દાદાગીરી, અજાણ્યા રિક્ષા ચાલકે લાકડાના ફટકા માર્યાઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાગાંધીનગર :  કચરામાંથી કમાણી, નળસરોવરમાં પર્યાવરણ રક્ષણ,JICA અને રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ, સ્થાનિકોને મળી રોજગારીફ્લાય દુબઈની ફ્લાઈટના કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક વિવાદ,હાઈજેકિંગની વાત વહેતી થતા ઈઝરાયલ એલર્ટ બન્યું સમુદ્ર માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ,ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીની કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, કડકિયા કોલેજ માર્ગના સમારકામની ચાલી રહી છે કામગીરીસુરત : પાંડેસરામાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર દાદાગીરી, અજાણ્યા રિક્ષા ચાલકે લાકડાના ફટકા માર્યા

Tag: <span>Girnar</span>

જુનાગઢ : ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી, વેપારી એસો.નું તંત્રને આવેદન…

Feb 21, 2024 1 min read

ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના અમલવારી મુદ્દે ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી…

જુનાગઢ : ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો…

Jan 16, 2024 1 min read

ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર…

ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો

Jan 9, 2024 1 min read

જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય…

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ભવનાથના સાધુ-સંતોએ હાથ ધર્યું સફાઈ અભિયાન…

Nov 29, 2023 1 min read

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી…

જુનાગઢ:આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ,ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

Nov 22, 2023 1 min read

ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.

જુનાગઢ : લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને નહીં રહે કોઈ સમસ્યા, કલેક્ટરે બેઠક યોજી 13 સમિતિની રચના કરી…

Nov 17, 2023 1 min read

જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.

ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ

Oct 7, 2023 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જુનાગઢ : વિધિવત રીતે શરૂ થતી “લીલી પરિક્રમા”ના પ્રારંભ પહેલા જ લાખો યાત્રાળુ ઉમટ્યા, પરિક્રમાનો મુખ્ય દ્વાર ખોલાયો.

Nov 3, 2022 1 min read

જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.

જુનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, મનપા અને વન વિભાગ સજ્જ…

Oct 30, 2022 1 min read

ગરવા ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનપા તંત્ર તેમજ વન વિભાગ દ્વારા…