🔴 Breaking
નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો નર્મદા : PM-KUSUM યોજના’એ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતના જીવનમાં ‘સૌર’ ઊર્જાની હરિયાળી પ્રસરાવી…વલસાડ : વાપીમાં જ્વેલર્સ માલિકના ભાઈ પર થયેલા જીવલેણ હુમલાના તાર ‘દુબઈ’ સાથે જોડાયા, 3 શખ્સોની ધરપકડભરૂચ : વમલેશ્વર-લખીગામ હોડી ઘાટના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો,ટેન્ડરની શરતો સામે સ્થાનિક હોડી સંચાલકોમાં રોષસુરત : ઉધના સાઉથ ઝોન પાસે ડમ્પરની અડફેટે સાયકલ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોતભરૂચ: જંબુસરના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું ગાબડું, હજારો હેક્ટર ખેતીની જમીન જળમગ્નગીર : ગ્રામીણ પર્યટનનો ઉદય,હોમ-સ્ટે નીતિથી માલધારી યુવાનો બન્યા આત્મનિર્ભરસુરત : સચિન હોજીવાલા જી.બી. ઇન્ડસ્ટ્રીયલમાં પોલિસ્ટર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવ્યુંઅમદાવાદમાં  પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના  કોન્સર્ટને પગલે ટિકિટ સહિત ફલાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો 

Tag: <span>Harsh Sanghvi</span>

સુરત : રાજ્યના પ્રથમ “એન્ટી નાર્કોટિક્સ યુનિટ”નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું…

Dec 1, 2024 1 min read

ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો…

ભાવનગર: એસ.ટીની નવ નિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

Oct 17, 2024 1 min read

ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.6 લાખના ખર્ચે…

સુરત : વિજ્યાદશમીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્રપૂજન યોજાયું…

Oct 12, 2024 1 min read

સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું ગુજરાત…

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી, વડોદરા ગેંગરેપ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ…

Oct 6, 2024 1 min read

સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત…

વલસાડ : ગૃહ રાજ્યમંત્રીએ દાદિયા ફળિયા-ધરમપુરમાં શ્રીજીના દર્શન કર્યા, વ્યસનથી દૂર રહેવા યોવાઓને અપીલ કરી…

Sep 13, 2024 1 min read

હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં…

પૂરના સંકટ બાદ શહેરને ફરી ધબકતું કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વડોદરામાં ધામા…

Aug 31, 2024 1 min read

હર્ષ સંઘવીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સાથે તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી…

સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, હિંમતનગર પહોંચ્યા હર્ષ સંઘવી…

Mar 29, 2024 1 min read

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ…

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

Mar 17, 2024 1 min read

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ…

વડોદરા : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક 101 નવીન બસોનું લોકાર્પણ કરાયું…

Mar 7, 2024 1 min read

“દાદાની સવારી, એસટી અમારી” સૂત્રને સાર્થક કરતા નવીન અત્યાધુનિક 101 બસોને લીલી ઝંડી બતાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ…

ડાંગ : ગિરિમથક સાપુતારામાં નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું…

Jan 20, 2024 1 min read

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.